ટ્રસ્ટ દ્વારા અંકુર મંદબુદ્ધિ ના બાળકોની શાળા માં 5 બાળકોને તેમની વાર્ષિક વાહન ફી માં સહાય - દિવ્ય ભાસ્કર (ભાવનગર આવૃત્તિ)
21-09-2023
Medical Help by Trust advertised By DivyaBhaskar (Bhavnagar Volume)
21-08-2023
ટ્રસ્ટ દ્વારા વલભીપૂરનાં હરીભાઈને કે જેઓને આંખમાં બહુ દેખાતું નથી. જેથી તેવો આર્થિક ઉપાર્જન કરી શકે તેમ નથી. તેમનો જીવનનિર્વાહ ચલાવવા માટે Rs. 1500 ની રોકડ સહાય કરી યથાશક્તિ મદદ રૂપ થવાનો વિનમ્ર પ્રયાસ
30-05-2024
માધવ શક્તિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને સંપૂર્ણ વાર્ષિક શિક્ષણ સહાય
27-12-2024
માધવ શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રાશન સહાય આપવામાં આવેલ